Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ : આજે રિઝર્વ ડેમાં ભારત - પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે

Live TV

X
  • ગઈકાલે વરસાદને કારણે મેચ અધૂરી રહી હતી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 નો મુકાબલો આજે રિઝર્વ ડે પર રમાશે. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા હતા.આજે 24.2 ઓવરથી મેચ આગળ રમાશે. ગઈકાલે પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલીંગ પસંદ કરી હતી.

    કેપ્ટન રોહિત શર્માએ 56 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયા હતા. શાહીન આફ્રિદી અને શાદાબ ખાને એક-એક વિકેટ લીધી હતી. આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટૂર્નામેન્ટમાં સુપર 4 મેચોની આ ત્રીજી મેચ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply