Skip to main content
Settings Settings for Dark

ટેનિસ સ્ટાર્સ નોવાક જોકોવિચે વર્ષ 2023ની પુરુષ સિંગ્લસ યુએસ ઓપન ચેમ્પિયનશીપ જીતી

Live TV

X
  • સર્બિયાના નોવાક જોકોવિચે યુએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં ચોવીસમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જોકોવિચે રશિયાના ડેનિલ મેદવેદેવને 6-3, 7-6, 6-3થી હરાવ્યો હતો. આ જીત સાથે જોકોવિચે માર્ગારેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

    વિમેન્સ ડબલ્સમાં ન્યુઝીલેન્ડની એરિન રાઉટલિફ અને કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની જોડીએ જર્મની અને રશિયાની લૌરા સિગેમન્ડ અને વેરા જોરાનેવા સામે 7-6, 6-3થી જીત મેળવી હતી.આવતીકાલે મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફે પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. બેલારુસની એરિયાના સબાલેન્કાને હરાવીને ટાઈટલ જીત્યું 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply