Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ ટુર્નામેન્ટની આજથી થશે શરૂઆત, પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં યોજાશે પ્રથમ મુકાબલો, 2 સપ્ટેમ્બરે કેંડી ખાતે ટકરાશે ભારત-પાકિસ્તાન

Live TV

X
  • એશિયાકપ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો મુલતાનમાં પાકિસ્તાન અને નેપાલ વચ્ચે થશે, ટૂર્નામેન્ટ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે

    આજથી એશિયાકપની શરૂઆત થઇ રહી છે. ટૂર્નામેન્ટનો પહેલો મૂકબલો મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે થશે. પાકીસ્તાન અને શ્રીલંકાની સહઅધ્યક્ષતામાં યોજાયેલી રહેલી આ ટૂર્નામેન્ટ  17 સપ્ટેમ્બર સુધી ચાલશે.  જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન , અફઘાનીસ્તાન , બાંગ્લાદેશ અને નેપાળની ટીમો સામેલ છે. આ ટીમો વચ્ચે કુલ 13 મેચ રમાશે. ભારત તેની પહેલી મેચ પાકિસ્તાન સામે શનિવારે રમશે. આ મેચ શ્રીલંકાની કેન્ડીમાં રમાશે.

    ભારતે 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટીમ 6 વખત વન-ડે અને એકવાર T20 ફોર્મેટમાં વિજયી રહી છે. ભારત બાદ શ્રીલંકા 6 વખત અને પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બન્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply