Skip to main content
Settings Settings for Dark

પૂર્વ બંગાળ 19 વર્ષ પછી દૂરંડ કપની ફાઇનલમાં પહોંચ્યું

Live TV

X
  • પૂર્વ બંગાળના નંદ કુમારે હેડર પર ગોલ કરીને મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી

    ફૂટબોલમાં, પૂર્વ બંગાળ 19 વર્ષ પછી દૂરંડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે, ગઈ કાલે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે રમાયેલી સેમિફાઈનલમાં પૂર્વ બંગાળે  (નોર્થઇસ્ટ) ઉત્તર પૂર્વને પેનલ્ટીમાં 5-3થી પરાજય આપ્યો છે.
     રમત પુરી થવાના એક મિનિટ પહેલા પૂર્વ બંગાળના નંદ કુમારે હેડર પર ગોલ કરીને મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી, ત્યારબાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટના આધારે લેવો પડ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply