Skip to main content
Settings Settings for Dark

એશિસ સિરીઝમાં ચોથા ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી

Live TV

X
  • માન્ચેસ્ટરમાં રમાનાર એશિસ સિરીઝમાં ચોથા ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી છે. આજે માન્ચેસ્ટરમાં બપોરે સાડા ત્રણ વાગ્યાથી મેચની શરૂઆત થશે. આ મેચની રસપ્રદ વાત છે કે પેટ કમિન્સના નેતૃત્‍વ વાળી ટીમ સ્પીનર વિના રમત રમી રહી છે. ઇંગ્લેન્ડે અગાઉ જ તેની ટીમની જાહેરાત કરી છે અને ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને બદલે જેમ્સ એન્ડરસનને અંતિમ સ્થાનમાં જગ્યા મળી છે. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું કે આ મેચમાં પણ અગાઉની મેચની જેમ પ્રથમ પાંચ ખેલાડી રિપીટ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply