ઑસ્ટ્રેલિયન ઑપન 2020: સિમોના હાલેપ ક્વાર્ટરફાઈનલમાં પહોંચી
Live TV
-
સિમોના હાલેપ ઑસ્ટ્રેલિયન ઑપન 2020 ના ક્વાર્ટરફાઈનલમાં પહોંચી
ઑસ્ટ્રેલિયન ઑપનમાં સિમોના હાલેપે મહિલા એકલના ક્વાર્ટરફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. સિમોનાએ એલિસ માર્ટેનંસને 6-4થી હરાવી હતી. જો યુગલ ખેલાડીઓની વત કરીએ તો રોહન બોપન્નાએ અંતિમ 8માં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
બોપન્ના અને નાદિયા કિચનોકની જોડીએ નિકોલ મેલિચર અને બ્રૂનો સોર્સને 6-4, 7-6થી હરાવી લીધું હતું. એક અન્ય ભારતીય દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસે પણ પ્રથમ રાઉન્ડ પાસ કરી લીધો છે.
