Skip to main content
Settings Settings for Dark

બાસ્કેટબોલના પ્લેયર કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Live TV

X
  • કેલિફોર્નિયાના કૈલાબસાસમાં હેલિકોપ્ટર ક્રેશમાં બ્રાયન અને તેમની દીકરી સહિત 9 લોકોના મોત

    બ્રાયનની ગણતરી બાસ્કેટબોલના મહાન માઈકલ જોર્ડન જેવા ખેલાડીઓમાં થતી હતી
     

    બ્રાયન તેના 20 વર્ષના કેરિયરમાં લોસ એન્જલસ લેકર્સ ટીમ તરફથી રમ્યા, 5 વાર ચેમ્પિયન રહ્યા
     

    2018માં બ્રાયનને શોર્ટ એનિમેટેડ ફિલ્મ ‘ડિયર બાસ્કેટબોલ’ માટે ઓસ્કાર અવોર્ડ મળ્યો હતો

    અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply