Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયન ઓપન જોકોવિચ ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો

Live TV

X
  • અમેરિકાની સોફિયા કેનિને ગોફને 7-6, 6-3, 6-0થી હરાવી

    અમેરિકાની સોફિયા કેનિને ગોફને 7-6, 6-3, 6-0થી હરાવી

    ઓસ્ટ્રેલિયન ઓપનના સાતમાં દિવસે 15 વર્ષીય કોકો ગોફ ચોથા રાઉન્ડમાં બહાર થઇ ગઈ છે. તેને અમેરિકાની જ સોફિયા કેનિને 7-6, 6-3, 6-0થી હરાવી હતી. વર્લ્ડ નંબર 2 નોવાક જોકોવિચ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયો છે. જોકોવિચે 2 કલાક અને 6 મિનિટ ચાલેલી મેચમાં આર્જેન્ટિનાના ડિએગો સ્વાર્ટજમેચને 6-3, 6-4, 6-4થી હરાવ્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર-8 ક્કિતોવાએ વર્લ્ડ નંબર 23 ગ્રીસની મારિયા સકારીને 7-6, 6-3, 6-2થી માત આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply