Skip to main content
Settings Settings for Dark

ભારતની ઓકલેન્ડમાં બીજી જીત, 2-0 થી ભારત આગળ

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમે ઓકલેન્ડ ખાતે ટી 20 મેચમાં સતત બીજી સફળતા મેળવી છે. આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડમાં સતત બે મેચ જીતનારી પ્રથમ એશિયાઈ ટીમ બની છે. બીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને 20 ઓવરમાં 133 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 17. 3 ઓવરમાં 3 વિકેટના નુકસાને 135 રન બનાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. ભારત તરફથી સૌથી સફળ બેટ્સમેન કે. એલ. રાહુલ રહ્યો હતો. તેણે 50 બોલમાં 57 રન ફટકારી પ્લેયર ઓફ ઘ મેચ બન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply