Skip to main content
Settings Settings for Dark

ઓલિમ્પિક ક્વૉલિફાયરમાં ભારતીય મહિલા હૉકી ટીમે USને હરાવ્યું 

Live TV

X
  • ભુવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમમાં ભારત અને અમેરિકાની મહિલા હૉકી ટીમ વચ્ચે રમાયેલ ઓલિમ્પિક ક્વૉલિફાયર્સના પહેલા લેગ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે અમેરિકાની ટીમને 5-1 થી હરાવી છે. 

    મેચમાં ભારત તરફથી ત્રીજા ક્વાર્ટરમાં શર્મિલા દેવીએ 40મી મિનિટમાં તો ગુરજીત કૌરે 42મી મિનિટમાં ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ટીમે વધુ એક શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 4-0 કરી દીધો હતો. ભારતીય ટીમે પાંચમો ગોલ પેનલ્ટી સ્ટ્રોક દ્વારા કરવામાં આવ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply