Skip to main content
Settings Settings for Dark

ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજથી ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સિરીઝનો પહેલો મુકાબલો

Live TV

X
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે

    ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજથી ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સિરીઝનો પહેલો મુકાબલો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે... ભારતીય ટીમે આ પહેલાં દક્ષિણઆફ્રિકાના  સામે ત્રણ મેચોની ટી-ટ્વેન્ટી સિરીઝ રમી હતી જે 1-1 થી બરાબર હતી.. એવામાં ભારતીય ટીમ  બાંગ્લાદેશ સામે ટી-ટ્વેન્ટી સિરીઝ કોઈપણ ભોગે જીતવા માંગશે..ટીમમાં કેપ્ટન તરીકે ઓપનર રોહીત શર્મા અને  શેખર ધવનની જોડી છે તો ત્રીજા નંબરે કે.એલ. રાહુલ આ ટીમમાં મહત્વની ખેલાડી તરીકે રમી રહ્યાં છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply