ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટેસ્ટનો થયો પ્રારંભ
Live TV
-
બોક્સિંગ ડે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ એ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પેહલા દિવસની રમત ના અંતે. ઓસ્ટ્રેલિયા એ 4 વિકેટ ના નુક્સાને 257 રન કર્યા હતા
ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં આજે મેલબોર્ન ખાતે બીજી ટેસ્ટનો પ્રારંભ થયો હતો. બોક્સિંગ ડે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ એ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પેહલા દિવસની રમત ના અંતે. ઓસ્ટ્રેલિયા એ 4 વિકેટ ના નુક્સાને 257 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ 77 રન પર હજી નોટ આઉટ છે અને લાબુશને એ 63 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફ થી ગ્રાન્ડહોમે બે અને બોલ્ટ-વાગનેરે એ એક-એક વિકેટ લીધી હતી. પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 296 રનથી વિજય થયો હતો.
