Skip to main content
Settings Settings for Dark

વિરાટ કોહલીને વિજડન ક્રિકેટ અલમાનૈકના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા

Live TV

X
  • ભારતીય કેપ્ટન  વિરાટ કોહલીને વિજડન ક્રિકેટ અલમાનૈક એ ચાર અન્ય સાથે દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં સામેલ કર્યા..કોહલી સિવાય દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન અને એબી ડિવિયર્સ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને મહિલા ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ  પૈરી આ સૂચીમાં સામેલ છે..મહત્વનું છે કે વિરાટ કોહલીએ છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ અન્ય બેટ્સમેનની તુલનામાં 5,775થી વધુ રન બનાવ્યા અને તેઓ આ દાયકાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યા....કોહલીને છેલ્લા એક દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં 27 સદીઓની મદદથી 7,202 રન બનાવ્યા..આ સિવાય તેમણે વન-ડેમાં 11,125 અને T-20માં 2,633 રન બનાવ્યા...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply