Skip to main content
Settings Settings for Dark

કેનેડા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં પી.વી. સિંધુ અને લક્ષ્ય સેનનું શાનદાર પ્રદર્શન

Live TV

X
  • કેનેડા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુની વિજય યાત્રા યથાવત છે.

    કેનેડા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં  ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુની વિજય યાત્રા યથાવત છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનની ગાઓ ફેંજીને 21-13, 21-7થી પરાજય આપીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઇનલમાં પી.વી. સિંધુનો મુકાબલો જાપાની ખેલાડી સાથે થશે. પુરૂષ સિંગલ્સ મુકાબલામાં પણ લક્ષ્ય સેન સેમીફાઇલમાં પહોંચ્યા છે. તેમણે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં બેલ્જિયમના ખેલાડીને પરાજય આપ્યો હતો. સેમીફાઇનલમાં લક્ષ્ય સેન આજે રાત્રે જાપાનના ખેલાડી સામે મેદાનમાં ઉતરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply