Skip to main content
Settings Settings for Dark

પીવી સિંધુ અને લક્ષ્ય સેનનો કેનેડા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ

Live TV

X
  • સિંધુ અને લક્ષ્ય સેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કેનેડા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં આગળ વધ્યા છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચીનની ગાઓ ફાંગજીને સીધી ગેમ્સમાં 21-13, 21-7 થી હરાવ્યું.

    કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન લક્ષ્યે ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમની જુલી કેરાગીને 21-8, 17-21, 21-10થી હરાવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply