Skip to main content
Settings Settings for Dark

મહિલા ક્રિકેટ T20 મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાશે

Live TV

X
  • મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે બાંગલાદેશની રાજધાની ઢાકામાં રમાશે. મેચ શ્રીબંગલા સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. શ્રેણીની બીજી મેચ 11 જુલાઈએ રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 13 જુલાઈએ રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply