Skip to main content
Settings Settings for Dark

કોરિયા ઓપન સુપર 500 ટુર્નામેન્ટની આજથી થશે શરૂઆત

Live TV

X
  • દક્ષિણ કોરિયાના યુસુમાં આજથી કોરિયા ઓપન બેડમિન્ટન 2023નો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં ભારત 33 ખેલાડીઓના દળ સાથે મેદાનમાં ઉતરશે.

    દક્ષિણ કોરિયાના યુસુમાં આજથી કોરિયા ઓપન બેડમિન્ટન 2023નો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં ભારત 33 ખેલાડીઓના દળ સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ દિવસે પુરૂષ ખેલાડીઓમાં ચિરાગ શેટ્ટી, એમ.આર.અર્જુન તેમજ ધ્રૂવ કપિલ સહિતના ખેલાડીઓની જોડી કોર્ટ પર ઉતરશે. ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુ અને શ્રીકાંત આ સિઝનનો શ્રેષ્ઠ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. લક્ષ્યસેન આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો નથી. મેન્સ સિંગલ્સમાં પ્રિયાંસુ રાજાવત, મિથુન મંજુનાથ અને કિરણ જ્યોર્જ પણ પોતપોતાની મેચ રમશે. મહિલા સિંગલ્સમાં ત્રણ ભારતીય ખેલાડીઓ તસ્નીમ મીર, અસ્મિતા ચલિહા અને તાનિયા હેમંત ક્વોલિફાયરમાંથી મુખ્ય ઈવેન્ટમાં પહોંચી ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply