Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ

Live TV

X
  • ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. ટૉસ જીતીને બેટિંગ પસંદ કર્યા પછી શ્રીલંકાની નબળી શરૂઆત થઈ હતી

    ક્રિકેટ વિશ્વ કપમાં આજે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. ટૉસ જીતીને બેટિંગ પસંદ કર્યા પછી શ્રીલંકાની નબળી શરૂઆત થઈ હતી. તેની બે વિકેટો ઝડપથી પડી ગઈ હતી. 13 ઑવરમાં તેનો સ્કૉર બે વિકેટે 59 રન હતો. જોકે અવિષ્કા ફર્નાન્ડોએ શ્રીલંકાની લથડતી બેટિંગને આધાર આપ્યો હતો. તેમની પહેલી મેચ હતી પરંતુ તેઓ અર્ધ સદી ચૂકી ગયા હતા. 21 વર્ષીય આ ખેલાડી 49 રને આઉટ થઈ ગયા હતા. કુશલ પરેરા પણ અર્ધ સદી ચૂકી ગયા હતા. અદિલ રશીદ દ્વારા ઉપરાઉપરી વિકેટોના કારણે શ્રીલંકાને ફટકો પડ્યો હતો. અંતે પચાસ ઓવરમાં શ્રીલંકાએ નવ વિકેટે 232 રન કરી ઇંગ્લેન્ડને જીતવા માટે 233 રનનું લક્ષ્ય આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply