વિશ્વકપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો
Live TV
-
મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
વિશ્વકપ ટૂર્નામેન્ટમાં આજે સાઉથમ્પટનના મેદાનમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે, જ્યારે અફઘાનિસ્તાન હજુ સુધી એક પણ મેચ જીતી શક્યુ નથી. આજની આ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચની શરૂઆતમાં જ રોહિત શર્માની વિકેટ પડી ગઈ હતી. તાજા સમાચાર મુજબ ભારતે. વિકેટે. રન કર્યા છે. જ્યારે અન્ય એક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાશે.
