Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા હોકી ટીમે એફઆઈએચ સિરીઝમાં જીત્યો ગોલ્ડ મેડલ

Live TV

X
  • ઓલમ્પિક ક્વોલિફાયર ટુર્નામેંટની ટિકિટ કરી હાંસલ

    હિરોશીમા ખાતે ડ્રેગ ફ્લિકર ગુરજિત કૌરના પેનલ્ટી કોર્નરથી બે શાનદાર ગોલના કારણે ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં જાપાનને 3-1 થી હરાવીને ગત વર્ષે એશિયાઇ ગેમ્સની ફાઇનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે અને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન-એફઆઈએચ સિરીઝમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રાની રામપાલે એક અને ગુરજિત કૌરે બે ગોલ ફટકાર્યા હતા. ભારતીય મહિલા ટીમે આ ટુર્નામેંટની ફાઈનલમાં પહોંચવાની સાથે જ આ વર્ષના અંતમાં યોજાનાર ઓલમ્પિક ક્વોલિફાયર ટુર્નામેંટની ટિકિટ પણ હાંસલ કરી લીધી હતી અને ફાઇનલ મેચમાં ભારતે જાપાનને હરાવીને ચેમ્પિયન બન્યું છે. આ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply