Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 263નો લક્ષ્ય આપ્યો

Live TV

X
  • વિશ્વ કપ: આજે બાંગ્લાદેશ વિરૂધ્ધ અફઘાનિસ્તાન

    વિશ્વ કપની 31મી મેચમાં આજે બાંગ્લાદેશ વિરૂધ્ધ અફઘાનિસ્તાન. અતિ મજબૂત પ્રદર્શન કરી રહેલી બાંગ્લાદેશની ટીમનો આજે અફઘાનિસ્તાનની ટીમ સાથે સાઉથ હેમ્પટનમાં મુકબલો થવાનો છે.બાંગ્લાદેશ અત્યાર સુધીમાં આ વિશ્વકપમાં 6 મેચ રમ્યું છે. જેમાં બે મેચમાં જીત જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ હજી પણ સેમિફાઇનલની રેસમાં છે. જ્યારે અફઘાનિસ્તાન અક પણ મેચ જીતી શક્યું નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply