ખેલો ઈન્ડિયા: મહારાષ્ટ્રના 17 અને 21 વર્ષથી નાના યુવક-યુવતીઓએ ખો-ખો સ્પર્ધામાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા
Live TV
-
ગુવાહાટીમાં "ખેલો ઈન્ડિયા" યુવા રમતમાં મહારાષ્ટ્રે ખો-ખોમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ ચારેય ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા..છોકરા-છોકરીઓનો અંડર-17 અને અંડર-21 વર્ગનો ગોલ્ડ મહારાષ્ટ્રના નામે રહ્યો...મહારાષ્ટ્ર મેડલમાં 60 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ અને હરિયાણા 45 ગોલ્ડ મેડલ સાથે બીજા સ્થાન પર છે...યજમાન આસામ 13 ગોલ્ડ મેડલ સાથે છઠ્ઠા સ્થાન પર છે...સ્વિમિંગમાં આસામની શિવાંગી શર્માએ આજે 100 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો...
