Skip to main content
Settings Settings for Dark

ICC વનડે રેન્કિંગ પ્રમાણે કોહલી નંબર 1 બેટ્સમેન

Live TV

X
  • રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા લેટેસ્ટ વનડે બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને છે.

    ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા લેટેસ્ટ વનડે બેટ્સમેન રેન્કિંગમાં પહેલા અને બીજા સ્થાને છે. વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં 183 રન, જયારે રોહિતે 171 રન કર્યા હતા. કોહલીના 886 પોઈન્ટ્સ અને રોહિતના 868 પોઈન્ટ્સ છે.

    બોલર્સ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ 764 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ, અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન, દ. આફ્રિકાનો રબાડા અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા બે સ્થાનના ફાયદા સાથે 27મા ક્રમે આવી ગયો છે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply