Skip to main content
Settings Settings for Dark

ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં જાપાનને 10 વિકેટે હરાવ્યું

Live TV

X
  •  5 રન આપીને 4 વિકેટ ઝડપનાર રવિ બિશ્નોઇ મેન ઓફ ધ મેચ બન્યો

    ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં જાપાનને 10 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતે જાપાનને 41 રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ ટૂર્નામેન્ટનો બીજો સૌથી ઓછો સ્કોર છે. સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ સ્કોટલેન્ડના નામે છે. તે 2004માં ઓસ્ટ્રેલિયા સામે 22 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. યશસ્વી જાયસ્વાલે 18 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 29 અને કુમાર ખુશાગ્રએ 11 બોલમાં 2 ફોરની મદદથી 13 રન કર્યા હતા.                                                                                                                                                            

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply