Skip to main content
Settings Settings for Dark

2-1થી કાંગારુંઓને માત: કેપ્ટન કોહલી બન્યા મેન ઓફ ધ સીરિઝ

Live TV

X
  • ટીમ ઇન્ડિયાએ કાંગારુંઓ પર 2-1થી વન ડે શ્રેણી પર જીત મેળવી છે. તેમજ કેપ્ટન કોહલી મેન ઓફ ધ સીરિઝ બન્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ બેંગલુરુમાં રમાઇ હતી. ઓસ્ટ્રેલિયા ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને જીત માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમ ઇન્ડિયા 47.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી મેળવ્યો હતો. જ્યારે પહેલા મુંબઇમાં ઓસ્ટ્રેલિયા ટીમે 10 વિકેટથી જીત હાંસલ કરી હતી. તેમજ રાજકોટમાં ભારતીય ટીમે વાપસી કરતા સિરીઝ 1-1થી બરાબરી કરી લીધી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply