Skip to main content
Settings Settings for Dark

ચેક ખેલાડી માર્કેતા વોંડ્રોસોવા બની વિમ્બ્લડનની નવી મહિલા સિંગલ ચેમ્પિયન

Live TV

X
  • વિમ્બલ્ડનને નવી મહિલા ચેમ્પીયન મળી ગઇ છે. ચેક ગણરાજ્યની ખેલાડી માર્કેતા વાંડ્રાઉસોવાએ ગઇકાલે ટાઇટલ પોતાના નામે કર્યું છે.

    વિમ્બલ્ડનને નવી મહિલા ચેમ્પીયન મળી ગઇ છે. ચેક ગણરાજ્યની ખેલાડી માર્કેતા વાંડ્રાઉસોવાએ ગઇકાલે ટાઇટલ પોતાના નામે કર્યું છે. પ્રથમવાર ફાઇનલમાં પહોચનાર માર્કેતાએ છઠ્ઠા અગ્રતાક્રમની ટ્યુનેશિયાની ઓન્સ જુબ્યુરને 6-4, 6-4, થી હરાવીને ઐતિહાસીક જીત મેળવી હતી. આજે સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવીચ અને દુનિયાના નંબર વન ખેલાડી સ્પેનના કાર્લોસ અલ્કરાજ પુરુષ સિંગલની ફાઇનલમાં ટકરાશે. જોકોવીચ આઠમી વાર વિમ્બલ્ડન જીતવામાં એક પગલુ દૂર છે. જોકોવીચ સતત પાંચમી ફાઇનલમાં ઉતરશે. જો જોકોવીચ આજે ચેમ્પીયન બનશે તો તે રોજર ફેડરર ના આઠ વિમ્બલ્ડન જીતવાની બરોબરી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply