Skip to main content
Settings Settings for Dark

ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું

Live TV

X
  • ભારતે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝને એક દાવ અને 141 રનથી પરાજય આપ્યો હતો.

    ભારતે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝને એક દાવ અને 141 રનથી પરાજય આપ્યો હતો. ભારતે ડોમિનિકા મેચ જીતી લઇને ટેસ્ટ ઇતિહાસમાં 23મી જીત હાંસલ કરી હતી.

    વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં 130 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 421 રન બનાવીને જીત તરફ આગળ વધ્યા હતા. બીજી ઈનિંગમાં 51મી ઓવરમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ હતી. 

    અશ્વિને બીજા દાવમાં 7 વિકેટ સહિત સમગ્ર મેચમાં કુલ 12 વિકેટ ઝડપીને તરખાટ સર્જયો હતો. 171 રન નોંધાવનારા યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ જાહેર થયા હતા. ભારત સીરિઝમાં 1-0 ની સરસાઇ ધરાવતી થઇ છે. બંને ટીમ વચ્ચે સીરીઝની બીજી મેચ  20 જુલાઇથી ટ્રિનિદાદમાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply