Skip to main content
Settings Settings for Dark

ત્રિનિદાદમાં ભારત - વેસ્ટ ઈન્ડિઝની આજે બીજી અને અંતિમ મેચ

Live TV

X
  • વેસ્ટ ઈન્ડિઝ આજે ત્રિનિદાદમાં ભારત સાથેની બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે તેના પ્રથમ દાવમાં પાંચ વિકેટે 229 રન બનાવશે. પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર ગઈકાલે ત્રીજા દિવસે વરસાદના કારણે માત્ર 67 ઓવરની જ મેચ રમાઈ શકી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને બે-બે અને મુકેશ કુમારને એક વિકેટ મળી હતી. યજમાન ટીમ હજુ પણ ભારતના પ્રથમ દાવના 438ના સ્કોરથી 209 રનથી પાછળ છે.

     આ પહેલા ભારતે વિરાટ કોહલીના શાનદાર 121 રનની મદદથી પ્રથમ દાવમાં 438 રન બનાવ્યા હતા. આ સદી સાથે કોહલીએ સર ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીઓની બરાબરી કરી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply