પાટણના હાજીપુરની દીકરી 'નિરમા ઠાકોર' વર્લ્ડ યુનિવર્સિટી Qualified કરનાર ગુજરાતની પ્રથમ દીકરી બની
Live TV
-
તાજેતરમાં China ખાતે યોજાયેલી 21 કીલો મીટરની દોડમાં ભારતને પાંચમો નંબર અપાવી ગૌરવ અપાવ્યું છે. નિરમા ઠાકોરનું બેચરાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માન કર્યું હતું.
ગુજરાત રાજ્ય કક્ષાએ યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં નિરમા ઠાકોરે 7 ગોલ્ડ, 7 સિલ્વર, 5 બ્રોન્ઝ મળી કુલ 19 મેડલ પ્રાપ્ત કર્યા છે.
