Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ મહિલા તીરંદાજોને અભિનંદન પઠાવ્યાં

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ મહિલા તીરંદાજોને અભિનંદન પાઠવ્યા છે.

    આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદના અદભૂત પ્રદર્શન, કેન્દ્રિત ધ્યાન અને સમર્પણથી દેશને ગર્વ થયો છે. તેમણે કહ્યું, આ જીત તેમની અસાધારણ કુશળતા અને ટીમ વર્કનો પુરાવો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply