Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ નેહા ઠાકુરને ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેહા ઠાકુરને એશિયન ગેમ્સમાં ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સમર્પણ અને દ્રઢતાનું ઝળહળતું ઉદાહરણ! છે. નેહા ઠાકુરે ગર્લ્સ ડીંઘી - ILCA4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. તેણીનું અસાધારણ પ્રદર્શન તેણીની પ્રતિભા અને સખત મહેનતનું પ્રમાણ છે. તેણીને અભિનંદન અને તેણીના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply