Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આવતીકાલે ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • 37મી નેશનલ ગેમ્સ આવતીકાલથી ગોવામાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય રમતો ભારત માટે ઓલિમ્પિક-શૈલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમતવીરો સંખ્યાબંધ ઇવેન્ટ્સમાં ભાગ લે છે.

    આ રમતોના પ્રારંભિક તબક્કામાં, બેડમિન્ટન, કલાત્મક જિમ્નેસ્ટિક્સ અને નેટબોલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના પરિણામો પ્રોત્સાહક હતા. બેડમિન્ટનમાં, મિશ્ર ડબલ્સમાં સુવર્ણ ચંદ્રક આંધ્રપ્રદેશના ગૌસ શેખ અને પૂજા ડીએ જીત્યો હતો.

    જ્યારે પુરૂષ સિંગલ્સનો ખિતાબ તેલંગાણાના થારુન માનેપલ્લીએ જીત્યો હતો. કર્ણાટકના ખેલાડીઓએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હાલમાં કલાત્મક જિમ્નેસ્ટિક્સ અને નેટબોલ સ્પર્ધાઓ ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply