Skip to main content
Settings Settings for Dark

ફૂટબોલર લિયોનલ મેસી પર ઇન્ટરનેશનલ મેચોમાં 3 મહિનાનો પ્રતિબંધ

Live TV

X
  • પ્રતિબંધ દરમિયાન તે ઇન્ટરનેશનલ મેચ રમી શકશે નહીં.

    ફૂટબોલની સંસ્થા CONMEBOLએ આર્જેન્ટીના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીને ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી ત્રણ મહિના માટે પ્રતિબંધ મુક્યો છે. મેસી ઉપર તાજેતરમાં સમાપ્ત થયેલા કોપા અમેરિકા કપ દરમિયાન ભષ્ટાચારના આરોપને પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દક્ષિણ અમેરિકાના ફૂટબોલ નિયંત્રણ સંસ્થાએ શુક્રવારે મેસી ઉપર પ૦,૦૦૦ ડોલરનો દંડ ફ્ટકાર્યો હતો. આ દંડ તેમના ઉપર જુલાઈમાં આર્જેન્ટિનાની ચીલી ઉપર ર-૧થી જીત પછીની ટીપ્પણી માટે લાદવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply