Skip to main content
Settings Settings for Dark

બેડમિન્ટનઃ પૂર્વ ચેમ્પિયનને હરાવી ભારતીય ખેલાડી એચ.એસ.પ્રણોયે સર્જ્યો અપસેટ

Live TV

X
  • ભારતીય ખેલાડી બી સાઈ પ્રણીથે પણ ત્રીજા રાઉન્ડમાં બનાવી જગ્યા

    બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં ભારતના એચ.એસ.પ્રણોયે પૂર્વ વિશ્વ ચેમ્પિયન લિન ડાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

    ભારતીય બેડમિન્ટન ખેલાડી એચ.એસ.પ્રણોય સ્વિત્ઝર્લેન્ડના બાસેલમાં ચાલી રહેલી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. પ્રણોયે બીજા મુકાબલામાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને નંબર 1 ખેલાડી ચીનના લીન ડૈનને હરાવવામાં સફળતા મેળવી હતી. પ્રણોયે 3 રાઉન્ડ સુધી ચાલેલા આ બરાબરીની ટક્કરની રમતમાં લીન ડૈનને 21-11 , 13-21 , 21-7થી હાર આપી હતી.

    ભારતીય ખેલાડી બી સાઈ પ્રણીથે પણ ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. પ્રણીથે કોરિયાના ખેલાડી લી ડાંગ ક્યૂને સીધા સેટમાં 21-16,21-15થી હરાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply