Skip to main content
Settings Settings for Dark

હિમાદાસ અને મોહમ્મદ અનસે મેળવ્યો ગોલ્ડ મેડલ

Live TV

X
  • મોહમ્મદે 32.41 સેકેન્ડમાં 300 મીટરની રેસ પુરી કરી

    ભારતની સ્પ્રિન્ટર હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક રિપબ્લીકમાં એથ્લેટિક મીટીનેક રીટર-2019માં મહિલા અને પુરૂષ વર્ગમાં 300 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હિમા દાસે કુલ છ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અનસ મોહમ્મદે પુરૂષોની 300 મીટરની રેસ 32.41 સેકન્ડમાં પુરી કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply