Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ત્રીજા રાઉન્ડમાં ભારતના પ્રણૉયે સ્થાન મેળવ્યું 

Live TV

X
  • ભારતીય બેડમિન્ટન ખેલાડી એચ.એસ.પ્રણૉયે બ્રાઝિલના બાસેલમાં ચાલી રહેલી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

    પ્રણૉયે બીજા રાઉન્ડના મુકાબલમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન ચીનના ખેલાડી લીન ડેનને હરાવવામાં સફળતા હાંસલ કરીને સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે.

    પ્રણૉયે આ મુકાબલાને એક કલાક બે મિનિટમાં જીતીને આ સફળતા હાંસલ કરી છે.  વિશ્વ રેન્કિંગમાં 30માં ક્રમાંકના ખેલાડી પ્રણૉયે વિશ્વ નંબર-17ના ખેલાડી લીન  ડેનને 21-11, 13-21., 21-7થી પરાજય આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply