Skip to main content
Settings Settings for Dark

ભારતના વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં હની ડબાસે ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • દુબઈમાં ગઈકાલે વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતના હની ડબાસે ગોલ્ડ અને રાહુલ જોગરાજિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. ડબાસે 72 કિગ્રા જુનિયર કેટેગરીમાં પહેલા 1032 કિગ્રા અને બાદમાં 1035 કિગ્રા વજન ઉઠાવીને દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ જોગરાજિયાએ આ જ કેટેગરીમાં 132 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

    આ મેડલ ભારત માટે ઐતિહાસિક છે કારણ કે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ ગોલ્ડ અને સિલ્વર મેડલ છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના 21 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને અન્ય ખેલાડીઓ અન્ય કેટેગરીમાં મેડલ જીતે તેવી અપેક્ષા છે.

    સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ આજથી શરૂ થઈ રહી છે જેમાં ભારતના પરમજીત સિંહ અને મનપ્રીત સિંહ તેમની કુશળતા દર્શાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply