Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં આજે પી.વી. સિંધુ અને જાપાનની નોઝોમી ઓકુહારા વચ્ચે મુકાબલો

Live TV

X
  • એચ. એસ. પ્રણોય અને લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સના બીજા તબક્કામાં પહોંચ્યા.

    વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં પી.વી. સિંધુ આજે બીજા તબક્કામાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે ટકરાશે. ભારતીય બેડમિન્ટન ખેલાડી એચ. એસ. પ્રણોય અને લક્ષ્ય સેન ગઈકાલે પુરૂષ સિંગલ્સના બીજા તબક્કામાં પહોંચ્યા છે. એચ. એસ. પ્રણોયે ફિનલેન્ડના કાલ્લે કોલજોનને 24-22, 21-10 થી  હરાવ્યો હતો. આગામી તબક્કામાં પ્રણોયનો મુકાબલો ઇન્ડોનેસિયાના ચટીકો દી વર્દોયો સામે થશે. લક્ષ્ય સેનનો મુકાબલો દક્ષિણ કોરિયાના જિયોન હ્યોક જિન સામે થશે. લક્ષ્ય સેને શરૂઆતની મેચમાં મોરિશસના જોર્જેસ જૂલિયન પૉલને 21-12, 21-7થી હરાવ્યો છે. કિદાંબી શ્રીકાંત શરૂઆતના તબક્કામાં જાપાનના કેંટા નિશિમોતો સામે હારીને બહાર થઈ ગયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply