Skip to main content
Settings Settings for Dark

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અડાલજ વાવની લીધી મુલાકાત

Live TV

X
  • ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે. વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રીથી સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાયો છે. ત્યારે ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ યોજાયું હતું. તો આ તરફ મેચને લઈને ટીમ ઈન્ડિયાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે નેટ પ્રેક્ટીસ કરી હતી.આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમનું પણ ગઈ કાલે સાંજે અમદાવાદમાં આગમન થયું હતું. મહત્વનું છે કે, ખેલાડીઓની એક ઝલક નિહાળવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. તે પહેલાં બંને ટીમો અમદાવાદ આવી પહોંચી હતી. બંને ટીમોને અમદાવાદના હેરિટેજ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી રહી છે. ત્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે હેરિટેજ એવી એડાલજની વાવની મુલાકાત લીધી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે આ ઐતિહાસિક વાવની મુલાકાત લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply