Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઢાકામાં રમાયેલી ટી-20 મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું

Live TV

X
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને ઢાકામાં ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં પાંચ વિકેટે 114 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 115 રનનો ટાર્ગેટ 16 ઓવર અને બે બોલમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 54 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 38 રન બનાવ્યા હતા. સીરિઝની બીજી મેચ 11 જુલાઈએ અને ત્રીજી અને અંતિમ મેચ 13 જુલાઈએ રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply