Skip to main content
Settings Settings for Dark

ભારતીય શૂટર ઈલાવેનિલ વાલારિવાને ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • ભારતીય શૂટર ઈલાવેનિલ વાલારિવાને બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ISSF વર્લ્ડ કપ 2023માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિયન ઈલાવેનિલ વાલારિવાને ફાઇનલમાં તેના 24 શૉટની શ્રેણીમાંથી 252.2 શૉટ કર્યા અને ફ્રાન્સની ઓસેન મુલરને હરાવ્યું. કુલ આઠ શૂટર્સ ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા. ઇલાવેનિલ વાલારિવનનો આ બીજો વ્યક્તિગત ISSF વર્લ્ડ કપ મેડલ હતો.

    અગાઉ, ઇલાવેનિલ વાલારિવાન ક્વોલિફિકેશન રાઉન્ડમાં 630.5 સાથે 9મું સ્થાન મેળવ્યું હતું. રિયો મીટ એ 2023નો છેલ્લો રાઇફલ અને પિસ્તોલ ISSF વર્લ્ડ કપ છે. બ્રાઝિલના શહેરમાં ચાલી રહેલી ઇવેન્ટ પછી 18 થી 27 નવેમ્બર દરમિયાન દોહા, કતારમાં ફાઇનલ રમાશે. ભારતે 16 સભ્યોની ટીમ મોકલી છે. ISSF વર્લ્ડ કપ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply