Skip to main content
Settings Settings for Dark

ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવી 3 મેચની સિરીઝમાં 2-0 થી લીડ મેળવી

Live TV

X
  • ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 400 રનનું લક્ષ્યાંક આપ્યું હતું, ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    ભારત ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી 3 મેચની શ્રેણીમાં 2-0ની  લીડ મેળવી છે. ઈન્દૌરના હોલકર સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલ મેચમાં  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 400 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.  પરંતુ વરસાદના કારણે તેને ડકવર્થ લુઈસ મેથર્ડ  33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારત તરફથી શુભમન ગિલ અને અય્યરે સદી તો  કે.એલ રાહુલ અને સૂર્ય કુમાર યાદવએ  અડધી સદી ફટકારી હતી. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની 3- 3 વિકેટ ઝડપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply