Skip to main content
Settings Settings for Dark

ભારતે બ્રીજટાઉનમાં રમાયેલી પહેલી વન ડે ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે પરાજ્ય કર્યું

Live TV

X
  • ભારતે બ્રીજટાઉનમાં રમાયેલી પહેલી વન ડે ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે પરાજ્ય આપીને શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી છે.

    વેસ્ટ ઇન્ડિઝે નિર્ધારિત 50 ઓવરમાં શાઈ હોપના 43 અને એલીક અથનાઝેના 22 રનની મદદથી 114 રન કર્યા હતા.

    ભારતના કુલદીપ યાદવે છ રન આપીને ચાર વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.

    ભારતે ઇશાન કિશનના 52 અને સૂર્યકૂમાર યાદવના 19 રનની મદદથી બાવીસ ઓવરમાં પાંચ વિકેટે 118 રન નોંધાવીને વિજય મેળવ્યો હતો. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply