ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેલબોર્નમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ
Live TV
-
4 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેલબોર્નમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં ભારતને શરુઆતિ વિકેટો મળી છે. અહીં નોંધનીય છે કે પ્રથમ ટેસ્ટમાં હાર પછી બીજી ટેસ્ટના ભારતના અભિયાનમાં ટીમે બદલાવ કર્યો છે જેમાં ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજા તથા બેસ્ટમેન શુભમન ગિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભારતે અત્યારસુધી ઓસ્ટ્રેલિયાની શરુઆતિ 3 વિકેટો પોતાના નામે કરી છે. અત્યારે ઓસ્ટ્રેલિયા 80 રન કરીને રમતમાં છે.
