Skip to main content
Settings Settings for Dark

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી વન ડે સિરિઝની શરૂ થશે

Live TV

X
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી વન ડે સિરિઝની શરૂ થશે.. ત્રણ સિરિઝની પ્રથમ મેચ બાર્બાડોઝમાં આજે રમાશે.આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. 

    વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારતથી વનડે સીરિઝ જીતી શક્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારત સામેની વનડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ કોઈ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી શક્યું નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સીરિઝ 9 માર્ચ 1983ના રોજ રમાઈ હતી. 

    તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 139 મેચ રમાઈ છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે જ્યારે ભારતે 70 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે 4 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply