Skip to main content
Settings Settings for Dark

ભારત અને શ્રીલંકા વચ્ચેની 20-20 મેચ પર વરસાદના વિઘ્નને કારણે કરાઇ રદ્દ

Live TV

X
  • ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

    ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ગઈકાલે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરી દેવાઇ હતી. ગુવાહાટીમાં વરસાદને લીધે ભીના મેદાનને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રમત શરૂ થયાના 15 મિનિટ પહેલા વરસાદ શરૂ થયો હતો. વરસાદ લગભગ એક કલાક સુધી રહ્યો, જેના કારણે મેદાનમાં પાણી ભરાઇ ગયું હતું. અમ્પાયરોએ પિચની ઘણી વખત તપાસ કરી પણ તેમાં ખાડા પડેલા હોવાથી મેચ શરૂ થઈ શકી નહીં. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply