ભારત શ્રીલંકા વચ્ચે આજે બીજી T-20 મેચ
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યોજાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યોજાશે. ગુવાહાટી અને ત્યારબાદ બરસાપરા સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી. સીરીઝ પર પ્રભુત્વ જમાવવા માટે બંને ટીમો વચ્ચે ખરાખરીનો જગં જામશે.
