Skip to main content
Settings Settings for Dark

ભારત 34મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ચાર ગોલ્ડ મેડલ સાથે ટોચ પર

Live TV

X
  • ભારત 34મા ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં ચાર ગોલ્ડ મેડલ સાથે ટોચ પર છે. ભારતે પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લીધો હતો.

    હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એજ્યુકેશન અનુસાર, મહારાષ્ટ્રના જાલના જિલ્લાના મેઘ છાબડા, કર્ણાટકના બેંગલુરુના ધ્રુવ અડવાણી, રાજસ્થાનના કોટાના ઈશાન પેડનેકર અને છત્તીસગઢના રિસાલીના રહિત પાંડા વિજેતા બન્યા હતા. આ વર્ષે ઓલિમ્પિયાડ 3 થી 11 જુલાઈ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ હતી. જેમાં 76 દેશોના 293 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત સિંગાપોરે પણ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply