Skip to main content
Settings Settings for Dark

રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેન આજે મેન્સ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલ રમશે

Live TV

X
  • રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન વિમ્બલ્ડન ટેનિસમાં મેન્સ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. હવે તેઓ ડચ જોડી ડેવિડ પેલ અને અમેરિકાના રીસ સ્ટેલ્ડર સામે રમશે. 

    મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવિચ આજે સાંજે રશિયાના એન્ડ્રી રુબલેવ સામે ટકરાશે. વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં યુએસએની જેસિકા પેગુલાનો સામનો ચેક રિપબ્લિકની માર્કેટા વોન્ડ્રોસોવા સાથે થશે જ્યારે પોલેન્ડની ઇંગા સ્વાઇટેકનો સામનો યુક્રેનની ઇંગા સ્વાઇટેક સામે થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply