Skip to main content
Settings Settings for Dark

રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમેચનો આજે ત્રીજો દિવસ

Live TV

X
  • રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમેચનો આજે ત્રીજો દિવસ

    રાંચીમાં રમાઇ રહેલી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. આ ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવી 219 રન ફટકાર્યા છે. ટીમ ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડથી 134 રન પાછળ છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનીંગમાં 353 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ વચ્ચે 42 રનની ભાગીદારી કરી ચુક્યા છે. ધ્રુવ જુરેલ 58 બોલમાં 2 ચોગ્ગા અને છગ્ગાની મદદથી 30 રન  અને કુલદીપ યાદવ 72 બોલમાં 1 ચોગ્ગા સાથે 17 રન પર રમી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply